CCC

-     પ્રેક્ટીકલ પરીક્ષામાં સરળતાથી પાસ થઈ શકાય છે.
-     જેમાં કુલ ૬ પ્રશ્ન પુછાય છે.
-     કુલ ગુણ ૫૦ હોય છે.
-     પાસ થવા માટે ૨૫ માર્કસ લાવવા જરૂરી છે.
-     પ્રેકટીકલ પરીક્ષામાં ૨૦–૨૨ માર્કસ આરામથી મેળવી શકાય છે.
-     બાકી રહયા તે એમ.એસ.વર્ડ અને આઉટલુકમાંથી મેળવવાના રહે છે.
-     જી.ટી.યુ દ્વારા લેવાતી પ્રેક્ટીકલ પરીક્ષામાં વિન્ડોઝ -૮ અને માઈક્રોસોફ્ટ વર્ડ -૨૦૦૩ અથવા ૨૦૦૭ નો ઉપયોગ કરવામાં આવે છે.
-     તેથી ‘ વિન્ડોઝ-૮ અને માઈક્રોસોફ્ટ વર્ડ -૨૦૦૩ અથવા ૨૦૦૭ શીખીને જવું જરૂરી છે.
પ્રશ્ન – ૧ : હંમેશા નીચે મુજબ પુછાય છે જેના ૫- માર્ક છે.
   *કોમ્પ્યુટર ડેસ્કટોપ પર આપના રજીસ્ટ્રેશન નંબરના નામનું 
    ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો.
પ્રશ્ન – ૨ : નોટપેડ એડીટરમાં નીચે મુજબની માહિતી અલગ-અલગ રીતે
            પુછાય ગઈ છે.જેના ૫- માર્ક છે.
૧  - આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય તેવા પાંચ એપ્લીકેશન  સોફ્ટવેરના નામ નોટપેડ
      એડીટરમાં લખો.
૨  - તમારો બાયોડેટા નોટપેડ એડીટરમાં બનાવો.
૩  - નોટપેડ એડીટરમાં ગાંધીનગર વિશે પાંચ વાક્ય લખી. તેજ ફાઈલમાં આ માહિતીની
     કોપી-પેસ્ટ થી ચાર વાર રીપીટ કરો.
૪  - માય ડેટા ટેક્સ્ટ ફાઈલ બનાવો અને તેમાં. અમદાવાદ વિશે  પાંચ વાક્ય લખી. તેજ

    ફાઈલમાં આ માહિતીની કોપી-પેસ્ટ થી ચાર વાર રીપીટ કરો.
૫  - તમારા નામના ફોલ્ડરમાં short-cut નો ઉપયોગ કરી,Notepad ની short-cut બનાવો.
૬  - નોટપેડમાં તમારું એડ્રેસ લખી, તમારા નામના ફોલ્ડરમાં ઇન્ડોર ગેમ અને આઉટડોર
      ગેમના નામ લખી,text file save કરો.
૭  - તમારા નામના ફોલ્ડરમાં “Personal” અને “Office” નામના ફોલ્ડર બનાવી,  
         Personal” માં તમારું નામ,એડ્રેસ ,ઉંમરની Text File બનાવો. “Office માં તમારી
         ઓફિસનું નામ , એડ્રેસ, હોદાની Text File બનાવો.
૮  - કોમ્પ્યુટરમાં કેટલી Drive છે ?તેની Property ની માહિતી લખો.
૯  - કોમ્પ્યુટરમાં કેટલી Drive છે ? દરેક Drive કેટલી ખાલી છે ? કેટલી ભરેલી છે ? તેની
      Text File  બનાવો.
૧૦  - પાંચ પ્રાણીઓના નામ લખી, તેની Text File બનાવો.
૧૧  - નોટપેડનું શોર્ટકટ ડેસ્કટોપ પર બનાવો અને નોટપેડમાં ૫ એનીમલના નામ લખો.
       ફાઈલને ડીલીટ કરી, રીસાઈકલબીનમાં જઈ રીસ્ટોર કરો.
૧૨  - તમારા  નામના ફોલ્ડરમાં  ડેટા  ફોલ્ડર , તેમાં ઓફીસ ફોલ્ડર , તેમાં  લેટર નામનું
       ફોલ્ડર બનાવો.
૧૩  - તમારા નામના ફોલ્ડરમાં લીસ્ટ નામની ટેક્સ્ટ ફાઈલ સેવ કરો, તેમાં ૫ એનીમલના
        નામ લખી અને ફાઈલને સેવ કરો ,પછી ટેક્સ્ટ ફાઈલને ડીલીટ કરો ,આ ફાઈલને
       રીસાઈકલબીનમાંથી પાછી મેળવો.
૧૪  - તમારા નામના ફોલ્ડરમાં ઓફીસ નામનું ફોલ્ડર , તેમાં ડેટા નામનું ફોલ્ડર બનાવો ,
       તેમજ ડેટા નામના ફોલ્ડરની સાઈઝ શોધો.






પ્રશ્ન -૩: પેઈન્ટને લગતી નીચે મુજબની માહિતી અલગ–અલગ રીતે પુછાય ગઈ છે.જેના
         ૭ – માર્ક છે.


૧  - પેઈન્ટનો ઉપયોગ કરી કુદરતી દ્રશ્ય દોરો.
૨  - એક વર્તુળ,એક ચોરસ અને એક લંબચોરસ પેઈન્ટમાં દોરી,અલગ કલર પુરો.
૩  - પેઈન્ટનો ઉપયોગ કરી મનુષ્યનું મુખ દોરો.
૪  - બે અલગ-અલગ ત્રિકોણ દોરો.તેમાં જુદા જુદા કલર પુરી ,કલરનું નામ લખો.
૫  - પેઈન્ટમાં વર્તુળ ,ત્રિકોણ અને ચોરસ દોરી,તેમાં લાલ,લીલો અને પીળો કલર પુરો.
      વર્તુળમાં તમારું નામ અને એડ્રેસ લખો.ચોરસને crop  કરી ભાગ કરો.
૬  - પેઈન્ટમાં કુદરતી દ્રશ્ય દોરી તેને save કરી, jpeg ફોરમેટમાં save  કરો.
૭  - પેઈન્ટમાં રાષ્ટ્રધ્વજ દોરો.
                                                                        

પ્રશ્ન – ૪ : માઈક્રોસોફ્ટ વર્ડ -૨૦૦૩ માં નીચે મુજબની માહિતી અલગ-અલગ રીતે પુછાય ગઈ
છે .જે ગુજરાતી કે ગુજરાતી / અંગ્રેજીમાં હોય છે.જેના ૨૦- માર્ક છે.

૧  - એમ.એસ વર્ડમાં માગ્યા મુજબ પ્રમાણે કરો. ટેબલનો ઉપયોગ કરી , દશ વિદ્યાર્થીઓની
      ત્રણ વિષયના ૧૦૦ ગુણ માટે યોગ્ય માહિતી ભરીને કોષ્ટક બનાવો. કોષ્ટકમાં અનુક્રમ  
      નંબર , નામ ,ગણિત,વિજ્ઞાન ,અંગ્રેજી ,ટોટલ ખાના બનાવવા .ઓરીએન્ટેશન પોરાટ્રેટ
      રાખો.યોગ્ય હેડર અને ફુટર આપો.
૨  - વર્ડમાં નીચે મુજબ માગ્યા પ્રમાણે કરો.
     A University, in which we all can take pride:”Today, I can take pride in my association
With GTU.” Said Mr.હિરેન શાહ ,while inter-acting with some creative young students. GTU
  Is a  યુનિવર્સીટી. In which its students and faculty members can take pride, not because it
  has already become a gret university but because it is taking  highly  innovative  steps  for 
  becoming a great place for  learning  and  becase  it  has  come  to be considered as a rule
  model for the other technological University in India.
-     પત્રના સ્પેલિંગ સુધારો.
-     ડોક્યુમેન્ટમાં જણાવ્યા મુજબ બોલ્ડ,ઇટાલિકલ ,અન્ડરલાઈન કરો.
-     પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
-     ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઇપ કરો.
-     યોગ્ય હેડર અને ફુટર તથા નંબર આપો.
-     ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
૩  - મેઇલમર્જમાં  ૫(પાંચ )envelops બનાવી,પાંચ એડ્રેસ લખો .ડેટાસોર્સને સેવ કરો. આ
      ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
૪  - વર્ડમાં નીચે મુજબ માગ્યા પ્રમાણે કરો.
-     આપના પ્રવાસના અનુભવનું વર્ણન કરતો પત્ર લખો.
-     ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઇપ કરો.
-     પત્રને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો.
-     પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
-     ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
૫  - વર્ડમાં અમદાવાદ વિશે ફકરો લખી,જરૂરી શબ્દમાં ફોરમેટીંગ કરો.
૬  - વર્ડમાં મેઇલમર્જમાં ,તમારા જન્મદિવસ નીમીત્તે પાર્ટી રાખી છે, તેના માટેનો લેટર તૈયાર
       કરી , પાંચ મિત્રોને આમંત્રણ આપો,જરૂરી શબ્દમાં ફોરમેટીંગ કરો.

૭  - વર્ડમાં અનુભવનું પ્રમાણપત્ર મેળવવાની અરજી ટાઈપ કરો.તેમાં એડ્રેસ બોલ્ડ કરો. અરજી
     ને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય
      હેડર અને ફુટર આપો.
૮  - વર્ડમાં તમારા પ્રવાસનું વર્ણન ગુજરતીમાં કરો.પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
       યોગ્ય હેડર અને ફુટર આપો.
૯   - વર્ડમાં ફકરો ટાઈપ કરી, Team bullet, Drop cape  આપો.


૧૦ - વર્ડમાં તમારા ઓરીજનલ પ્રમાણપત્ર પાછા મેળવવાની અરજી ટાઈપ કરો .પેપરને
      પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો.
૧૧ – વર્ડમાં તમારા જન્મદિવસનો આમંત્રણ પત્ર લખી,૫ મિત્રોને મેઇલમર્જથી ઇન્વાઇટ કરો.

પ્રશ્ન – ૫ : તમારા કોમ્પ્યુટરનાં વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો,સ્ક્રીન સેવારનો ટાઈમ
  આઉટ ૨-મીનીટ સેટ કરો.                                                    ( ૫ – માર્ક )


ઉપરોક્ત પ્રશ્ન મોટાભાગે આમ જ રહે છે. સ્ક્રીન સેવારનો ટાઈમ અલગ અલગ મીનીટ સેટ
કરવાનો આવે છે.





પ્રશ્ન – ૬ : Microsoft Outlook ને લગતા નીચે મુજબની માહિતી અલગ અલગ રીતે પુછાય
            ગઈ છે.  જેના ૮ – માર્ક છે.

૧ - Microsoft Outlook માં તમારું ID configure karo.
૨ - Microsoft Outlook ની મદદથી ccc.gtu@gmail.com  પર ઈ-મેઈલ મોકલો .તેમજ આ
    ઈ-મેઈલ gtu_ccc@yahoo.in  પર મોકલો.સાથે એક વર્ડની ફાઈલ અને  એક ફોટો attach
    કરો.
૩ – તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો.જેમાં અંગ્રેજી , જી.કે. aptitude ના વિષય છે. એક
     અઠવાડીયા પછી પરીક્ષા છે , તો task ની યાદી તૈયાર કરી important task  ને red થી
      Highlight કરો. Microsoft  Outlook  ની મદદથી તૈયાર કરો.
૪ - Microsoft Outlook ની મદદથી રૂ. ૫૦૦૦ Recurring નું  remainder સેટ કરો.
૫ – 5-task બનાવો. Red થી highlight કરો. Microsoft Outlook ની મદદથી તૈયાર કરો.
૬ - Microsoft Outlook ની મદદથી બેંક લોનનું remainder સેટ કરો.
૭ – તમે પોસ્ટખાતામાં દર મહીને રૂ.૫૦૦૦ નો હપ્તો ભરો છો. તેનું તારીખ : ૧૦ નું રીમાઈન્ડર
      સેટ કરો.

૮ - Microsoft Outlook ની મદદથી કોઈ એક આમંત્રણ આપતો મેઈલ બનાવો અને તેને
     abc@gmail.com એડ્રેસ પર મેઈલ કરી , કોપી બ્લાઈન્ડ તેની test@yahoo.com  પર પણ
     મોકલો .
૯ - Microsoft Outlook ની મદદથી આજની તારીખમાં એપોઇમેન્ટ બનાવો . જેમાં નીચે
     મુજબની  માહિતી એડ કરો.

૧૦ - Microsoft Outlook ની મદદથી આઇઅની તારીખમાં એપોઇમેન્ટ બનાવો . જેમાં નીચે
     મુજબની  માહિતી એડ કરો.
વિષય ; સીસીસી ટ્રેનીંગ
શરૂ થવાનો સમય : ૧૧:૦૦
પૂર્ણ થવાનો સમય : ૫:૦૦
રીમાઈન્ડર : ૧ કલાક
૧૧ - Microsoft Outlook માં ઈ-મેઈલ લખી કોઈ એક ફાઈલ તથા ફોટો attach કરો.
૧૨ - Microsoft Outlook ની મદદથી એડ્રેસબુકમાં પાંચ કોન્ટેક્ટસ ઉમેરો .તેમાંથી એક કોન્ટેક
      શોધીને તેને મેઈલ કરો.
૧૩ – તમે બેન્કમાંથી રૂ.૧૫૦૦૦/- ની હોમલોન લીધી છે . માસીક ૮ હપ્તા છે .તે માટે
        Microsoft Outlook માં રીમાઈન્ડર સેટ કરો.













ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો