સોમવાર, 6 એપ્રિલ, 2015

festival celebrete

આરતી શણગાર સ્પર્ધા 

 આરતી શણગાર હરીફાઈ માં ઉત્સાહભેર 
ભાગ લેતા શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ.


નવરાત્રિની ઉજવણી

ગરબામાં રમઝટ બોલવતા શાળાના  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ
અનેશિક્ષકો. 

શિક્ષકો તથા  MDM ના બહેનો એક સાથે તાળીઓના તાલે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો